Gujarat District New Information ગુજરાતના 33 જિલ્લા ના નામ ગુજરાતના જિલ્લા અને તાલુકા

Gujarat District New Information Gujarat na Jilla Name । શું તમે ગુજરાતના 33 જિલ્લા ના નામ શોધીક રહ્યા છો? તો તમારા માટે અહીં ગુજરાતના 33 જિલ્લા ના નામ અને તાલુકા ના નામ લાવ્યા છીએ. અહી અમે આપની સાથે ગુજરાત ના જિલ્લાઓ(Gujarat na Jilla) વિશે જાણકારી આપી છે.

Gujarat District New Information : અહીં ગુજરાતના 33 જિલ્લા ના નામ સંબધિત માહિતી આપવામાં આવી છે. જેમાં ગુજરાતનાં સ્થાપના સમયના જિલ્લા, કયા જિલ્લામાંમાંથી કયો નવો જિલ્લો બન્યો, કયા મુખ્યમંત્રીના સમયમાં જિલ્લો બન્યો, નદી અને રાજાઓ પરથી Gujarat na jilla નામ હોય તે જિલ્લાના નામની યાદી, જિલ્લાનું નામ અને મુખ્ય મથકનું નામ અલગ હોય તેવા જિલ્લાની યાદી, અને છેલ્લે ગુજરાતમાં તમામ જિલ્લાની વિસ્તૃત માહિતી સાથે જિલ્લાની mcq ક્વિઝ અહીં આપવામાં આવી છે.

ગુજરાતના જિલ્લા અને તાલુકા pdf : 33 જિલ્લા ના નામ । Gujarat na jilla 2023 List । ગુજરાતના કુલ જિલ્લા । Gujarat na jilla na name । ગુજરાત ના જિલ્લા pdf । How many district in gujarat 2023 ? । મધ્ય ગુજરાતના જિલ્લા । Districts in Gujarat । Map of Gujarat in Gujarati । ગુજરાત ના જિલ્લા બુક । ગુજરાતના 33 જિલ્લા ના નામ । ગુજરાતના જિલ્લા અને તાલુકા pdf

Gujarat District New Information : How Many Taluka in Gujarat । ગુજરાતના જિલ્લા અને તેના મુખ્ય મથક  ગુજરાતના કુલ જિલ્લા । ગુજરાત ના તાલુકા ના નામ  ગુજરાતના જિલ્લાના નામ । ગુજરાતના જિલ્લા અને તાલુકા । ગુજરાતના જિલ્લા અને તાલુકા PDF Download । ગુજરાતના કુલ ગામડા । ગુજરાતના જિલ્લા કેટલા

Table of Contents

About of Gujarat District New Information | ગુજરાતના 33 જિલ્લા ના નામ

Gujarat District New Information ગુજરાત કે જેની સ્થાપના 1લી મે 1960 ના રોજ થયી હતી. સ્થાપના સમયે ગુજરાત માં કુલ જિલ્લા(District) ની સંખ્યા માત્ર 17 હતી જે અત્યારે જુદા જુદા 6 વિભાજન થયા બાદ 33 સુધી પહોચી ગયી છે.હાલ ગુજરાતમાં 33 જિલ્લા અને 250 જેટલા તાલુકાઓ અસ્તિત્વમાં છે.

Gujarat District New Information આજ ના આ લેખ માં અમે આપને ગુજરાત ના તમામ જિલ્લા ની સ્થાપના ક્યારે થઈ અને તેનું મુખ્ય મથક કયું છે તેની માહિતી પ્રદાન કરીશું.ગુજરાત માં 33 જિલ્લા અને 267 જેટલા તાલુકાઓ છે. ગુજરાતના જિલ્લા અને તાલુકા pdf Download કરવાની લિંક નીચે આપેલી છે. વસ્તી ની દ્રષ્ટિ એ અમદાવાદ જિલ્લો સૌથી મોટો અને વિસ્તાર ની દ્રષ્ટિ એ કચ્છ જિલ્લો સૌથી મોટો છે.અહીં તમને જિલ્લા પ્રમાણે વસ્તી, તાલુકા, ગામ વિષે ની માહિતી આપેલી છે

Gujarat District New Information । ગુજરાતના 33 જિલ્લા ના નામ

ગુજરાત ના જિલ્લા ના નામજિલ્લાનું વડુ મથકસ્થાપના વર્ષ
અમદાવાદઅમદાવાદ1960
અમરેલીઅમરેલી1960
આણંદઆણંદ1997
અરવલ્લીમોડાસા2013
બનાસકાંઠાપાલનપુર1960
ભરૂચભરુચ1960
ભાવનગરભાવનગર1960
બોટાદબોટાદ2013
છોટાઉદેપુરછોટાઉદેપુર2013
દાહોદદાહોદ1997
ડાંગઆહવા1960
દેવભૂમિ દ્વારકાખંભાળિયા2013
ગાંધીનગરગાંધીનગર1964
ગીર સોમનાથવેરાવળ2013
જામનગરજામનગર1960
જુનાગઢજુનાગઢ1960
કચ્છભુજ1960
ખેડાનડિયાદ1960
મહીસાગરલુણાવાડા2013
મહેસાણામહેસાણા1960
મોરબીમોરબી2013
નર્મદારાજપીપળા1997
નવસારીનવસારી1997
પંચમહાલગોધરા1960
પાટણપાટણ2000
પોરબંદરપોરબંદર1997
રાજકોટરાજકોટ1960
સાબરકાંઠાહિમ્મતનગર1960
સુરતસુરત1960
સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર1960
તાપીવ્યારા2007
વડોદરાવડોદરા1960
વલસાડવલસાડ1966

ગુજરાત ના તાલુકા ના નામ  ગુજરાતના જિલ્લાના નામ । Gujarat District New Information

No.જિલ્લો.મુખ્ય મથકકુલ તાલુકાતાલુકા ના નામ
1અમદાવાદ જિલ્લોઅમદાવાદ10અમદાવાદ સીટી,
બાવળા,
સાણંદ,
ધોલેરા,
ધંધુકા,
ધોળકા,
દસ્ક્રોઇ,
દેત્રોજ-રામપુરા,
માંડલ,
વિરમગામ
2અમરેલીઅમરેલી11અમરેલી,
બગસરા,
બાબરા,
જાફરાબાદ,
રાજુલા,
ખાંભા,
ધારી,
લાઠી,
સાવરકુંડલા,
લીલીયા,
કુકાવાવ
3અરવલ્લીમોડાસા6મોડાસા,
ભિલોડા,
ધનસુરા,
બાયડ,
મેઘરજ,
માલપુરા
4આણંદઆણંદ8આણંદ,
ખંભાત,
બોરસદ,
પેટલાદ,
તારાપુર,
સોજિત્રા,
આંકલાવ,
ઉમરેઠ
5કચ્છભુજ10ભુજ,
ભચાઉ,
અંજાર,
અબડાસા(નલિયા),
માંડવી,
મુંદ્રા,
રાપર,
ગાંધીધામ,
લખપત,
નખત્રાણા
6ખેડાનડિયાદ10ખેડા,
નડિયાદ,
કઠલાલ,
મહેમદાવાદ,
કપડવંજ,
ઠાસરા,
મહુધા,
ગલતેશ્વર,
માતર,
વસો
7ગાંધીનગરગાંધીનગર4ગાંધીનગર,
કલોલ,
દહેગામ,
માણસા
8ગીર સોમનાથવેરાવળ6વેરાવળ,
કોડીનાર,
ઉના,
સુત્રાપાડા,
ગીર ગઢડા,
તાલાલા,
9છોટાઉદેપુરછોટાઉદેપુર6છોટાઉદેપુર,
સંખેડા,
જેતપુર-પાવી,
કવાટ,
બોડેલી,
નસવાડી
10જામનગરજામનગર6જામનગર,
જામજોધપુર,
જોડીયા,
લાલપુર,
ધ્રોળ,
કાલાવડ
No.જિલ્લો.મુખ્ય મથકકુલ તાલુકાતાલુકા ના નામ
11જૂનાગઢજૂનાગઢ10જૂનાગઢ શહેર,
જુનાગઢ ગ્રામ્ય,
ભેસાણ,
કેશોદ,
માણાવદર,
મેંદરડા,
માળિયા-હાટીના,
માંગરોળ,
વિસાવદર,
વંથલી
12ડાંગઆહવા3આહવા,
વધાઈ,
સુબીર
13તાપીવ્યારા7વ્યારા,
ડોલવણ,
કુકરમુંડા,
સોનગઢ,
નિઝર,
વાલોડ,
ઉચ્છલ
14દાહોદદાહોદ9દાહોદ,
ઝાલોદ,
ધાનપુર,
સિંગવડ,
ફતેપુરા,
ગરબાડા,
દેવગઢ બારીયા,
લીમખેડા,
સંજેલી
15દેવભૂમિ દ્વારકાખંભાળિયા4દ્વારકા,
કલ્યાણપુર,
ભાણવડ,
ખંભાળિયા
16નર્મદારાજપીપળા5નાંદોદ,
સાગબારા,
ડેડીયાપાડા,
ગરુડેશ્વર,
તિલકવાડા
17નવસારીનવસારી6નવસારી,
ગણદેવી,
ચીખલી,
વાસંદા,
જલાલપોર,
ખેરગામ
18પંચમહાલગોધરા7ગોધરા,
હાલોલ,
કાલોલ,
ઘોઘંબા,
જાંબુઘોડા,
શહેરા,
મોરવા-હડફ
19પાટણપાટણ9પાટણ,
રાધનપુર,
સિદ્ધપુર,
ચાણસ્મા,
સાંતલપુર,
હારીજ,
સમી,
સરસ્વતી,
શંખેશ્વર
20પોરબંદરપોરબંદર3પોરબંદર,
રાણાવાવ,
કુતિયાણા
No.જિલ્લો.મુખ્ય મથકકુલ તાલુકાતાલુકા ના નામ
21બનાસકાંઠાપાલનપુર14પાલનપુર,
થરાદ,
ધાનેરા,
વાવ,
દિયોદર,
ડીસા,
કાંકરેજ,
દાંતા,
દાંતીવાડા,
વડગામ,
લાખણી,
ભાભર,
સુઈગામ,
અમીરગઢ
22બોટાદબોટાદ4બોટાદ,
ગઢડા,
બરવાળા,
રાણપુર
23ભરૂચભરૂચ9ભરૂચ,
અંકલેશ્વર,
આમોદ,
વાગરા,
હાંસોટ,
જંબુસર,
નેત્રંગ,
વાલીયા,
જગડિયા
24ભાવનગરભાવનગર10ભાવનગર,
ઘોઘા,
મહૂવા,
ગારીયાધાર,
ઉમરાળા,
જેસર,
પાલીતાણા,
શિહોર,
તળાજા,
વલભીપુર
25મહીસાગરલુણાવડા6લુણાવડા,
કડાણા,
ખાનપુર,
બાલાસિનોર,
વીરપુર,
સંતરામપુર
26મહેસાણામહેસાણા11મહેસાણા,
કડી,
ખેરાલુ,
બેચરાજી,
વડનગર,
વિસનગર,
વિજાપુર,
ઊંઝા,
જોટાણા,
સતલાસણા,
ગોજારીયા
27મોરબીમોરબી5મોરબી,
માળીયા
મીયાણા,
હળવદ,
વાંકાનેર,
ટંકારા
28રાજકોટરાજકોટ11રાજકોટ,
ગોંડલ,
ધોરાજી,
જામકંડોરણા,
જેતપુર,
જસદણ,
કોટડાસાંગાણી,
પડધરી,
ઉપલેટા,
લોધિકા,
વિછીયા
29વડોદરાવડોદરા8વડોદરા,
કરજણ,
પાદરા, ડ
ભોઇ,
સાવલી,
શિનોર,
ડેસર,
વાઘોડીયા
30વલસાડવલસાડ6વલસાડ,
કપરાડા,
પારડી,
વાપી,
ધરમપુર,
ઉંમરગામ
31સાબરકાંઠાહિંમતનગર8હિંમતનગર,
ખેડબ્રહ્મા,
પ્રાંતિજ,
ઇડર,
તલોદ,
પોશીના,
વિજયનગર,
વડાલી
32સુરતસુરત10સુરત સીટી,
કામરેજ,
બારડોલી,
માંગરોળ,
મહુવા,
ઓલપાડ,
માંડવી,
ચોર્યાસી,
પલસાણા,
ઉમરપાડા
33સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર10વઢવાણ,
પાટડી,
ચોટીલા,
દસાડા,
લખતર,
ધ્રાંગધ્રા,
લીંબડી,
થાનગઢ,
સાયલા,
ચુડા

ગુજરાત જિલ્લા અને તાલુકાની વસ્તી ગણતરી । Gujarat District and Taluka Census

જિલ્લાનું નામજિલ્લાની વસ્તી(લાખ માં)તાલુકા ની સંખ્યાજિલ્લા ના કુલ ગામડા
અમદાવાદ74.8610558
અમરેલી15.1411598
આણંદ20.928365
અરવલ્લી9.086682
બનાસકાંઠા31.2141250
ભરૂચ1.699647
ભાવનગર24.510800
બોટાદ6.52453
છોટા ઉદેપુર10.76894
દાહોદ219696
ડાંગ2.263311
દેવભૂમિ દ્વારકા74249
ગાંધીનગર13.914302
ગીર સોમનાથ12.16345
જામનગર21.66113
જુનાગઢ16.1210547
કચ્છ21101389
ખેડા22.9910620
મહીસાગર9.946941
મહેસાણા20.3511614
મોરબી10578
નર્મદા5.95527
નવસારી13.36389
પંચમહાલ16.47604
પાટણ13.439521
પોરબંદર5.863149
રાજકોટ3811856
સાબરકાંઠા14.738702
સુરત6110729
સુરેન્દ્રનગર17.5610654
તાપી8.77523
વડોદરા36.58694
વલસાડ17.036460

Which district was formed from which district । ક્યાં જિલ્લા માંથી કયો જિલ્લો બન્યો

નવો જિલ્લોવર્ષકયા જિલ્લામાંથી બન્યો
ગાંધીનગર1964અમદાવાદ, મહેસાણા
વલસાડ1966સુરત
દાહોદ1997પંચમહાલ
નર્મદા1997ભરુચ
નવસારી1997વલસાડ
પોરબંદર1997જુનાગઢ
આણંદ1997ખેડા
પાટણ2000મહેસાણા, બનાસકાંઠા
તાપી2007સુરત
મહીસાગર2013પંચમહાલ, ખેડા
અરવલ્લી2013સાબરકાંઠા
છોટા ઉદેપુર2013વડોદરા
દેવભૂમિ દ્વારકા2013જામનગર
બોટાદ2013ભાવનગર, અમદાવાદ
મોરબી2013જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર
ગીર-સોમનાથ2013જુનાગઢ

કયા મુખ્યમંત્રીના સમયમાં કયા જિલ્લાની રચના થઈ

મુખ્યમંત્રીતેમના સમયમાં બનેલ જિલ્લા
બળવંતરાય મહેતાગાંધીનગર
હિતેન્દ્રભાઈ દેસાઇવલસાડ
શંકરસિંહ વાઘેલાદાહોદ, નર્મદા, પોરબંદર,
આણંદ, નવસારી
કેશુભાઈ પટેલપાટણ
નરેન્દ્ર મોદીતાપી, મહીસાગર, છોટા-ઉદેપુર,
અરવલ્લી, બોટાદ, ગીર-સોમનાથ,

Gujarat na Jilla | District of Gujarat Gujarat District New Information

Gujarat ગુજરાતના 33 જિલ્લા છે. સમગ્ર ગુજરાતને 5 વિભાગમાં વહેચવામાં આવ્યું છે. 1. ઉત્તર ગુજરાત, 2. મધ્ય ગુજરાત, 3. દક્ષિણ ગુજરાત, 4. સૌરાષ્ટ્ર, 5. કચ્છ

1. Uttar Gujarat na jilla | ઉત્તર ગુજરાત ના જિલ્લા

  • અરવલ્લી
  • બનાસકાંઠા
  • ગાંધીનગર
  • મહેસાણા
  • પાટણ
  • સાબરકાંઠા

2. Madhya Gujarat na jilla | મધ્ય ગુજરાત

  • અમદાવાદ
  • આણંદ
  • છોટા ઉદેપુર
  • દાહોદ
  • ખેડા
  • મહીસાગર
  • પંચમહાલ
  • વડોદરા

3. Daxin Gujarat na jilla | દક્ષિણ ગુજરાત

  • ભરૂચ
  • ડાંગ
  • નર્મદા
  • નવસારી
  • સુરત
  • તાપી
  • વલસાડ

4. Saurashtra Distict na jilla | સૌરાષ્ટ્રના જિલ્લા

  • અમરેલી
  • ભાવનગર
  • બોટાદ
  • દેવભૂમિ દ્વારકા
  • ગીર સોમનાથ
  • જામનગર
  • જુનાગઢ
  • મોરબી
  • પોરબંદર
  • રાજકોટ
  • સુરેન્દ્રનગર

 5. કચ્છ જીલ્લો

  • કચ્છ

કયું શહેર ક્યાં નદી કિનારે આવેલ છે । Which city is located on the bank of which river?

  • વડોદરા – વિશ્વામિત્રી
  • સુરત – તાપી
  • પાલનપુર – બનાસ
  • વલસાડ – ઔરંગા
  • પાટણ – સરસ્વતી
  • મહેમદાબાદ – વાત્રક
  • રાજકોટ – આજી
  • ભરૂચ – નર્મદા
  • નડિયાદ – શેઢી
  • મોઢેરા – પુષ્પાવતી
  • પાલનપુર – બનાસ
  • ગઢડા – ઘેલો
  • સોમનાથ – હિરણ, કપિલા, સરસ્વતી
  • સિદ્ધપુર – સરસ્વતી
  • મોરબી – મચ્છુ
  • દ્વારકા – ગોમતી
  • મહુડી – સાબરમતી
  • ખેડબ્રહ્મા – હરણાવ
  • ગાંધીનગર અને અમદાવાદ – સાબરમતી
  • હિંમતનગર – હાથમતી
  • નવસારી – પૂર્ણા
  • શામળાજી – મેશ્વો
  • મોડાસા – માજુમ
  • સુરેન્દ્રનગર – ભોગાવો

ગુજરાત ના જિલ્લા નો વિસ્તાર, સાક્ષરતા દર અને સેક્સ રેશિયો

અહી અમે આપની સાથે ગુજરાત ના તમામ જિલ્લા નો વિસ્તાર(ક્ષેત્રફલ,)સાક્ષરતા દર અને સેક્સ રેશિયો વિશે જાણકારી આપવામાં આવી છે.

તાપી (વ્યારા)343468.26 %1004વડોદરા779481.21 %934વલસાડ2951

926

જિલ્લા નું નામTotal area
In sq. km
કુલ વિસ્તાર
Literacy Rate
સાક્ષરતા દર
Sex Ratio
(દર 1000 પુરુષે મહિલાઓ)
અમદાવાદ808786.65 %899
અમરેલી676074.25 %964
આણંદ294174.13 %924
અરવલ્લી330874 %940
બનાસકાંઠા
(પાલનપુર)
1075166.39 %936
ભરૂચ652487.66 %942
ભાવનગર833476.84 %931
બોટાદ256467.63 %908
છોટા ઉદેપુર343665.2 %924
દાહોદ364245.46 %981
ડાંગ (આહવા)176860.23 %986
દેવભૂમિ દ્વારકા405169 %938
ગાંધીનગર214084.16 %920
ગીર સોમનાથ375572.23 %970
જામનગર1418474.4 %941
જુનાગઢ883976.88 %952
કચ્છ4567470.59 %908
ખેડા (નડિયાદ)395382.65 %937
મહીસાગર226061.33 %946
મહેસાણા448484.76 %925
મોરબી487184.59 %924
નર્મદા
(રાજપીપળા)
275572.31 %961
નવસારી219684.78 %961
પંચમહાલ
(ગોધરા)
886669.06 %948
પાટણ574072.3 %935
પોરબંદર227276.63 %947
રાજકોટ1120382.2 %924
સાબરકાંઠા
(હિંમતનગર)
539065.57 %952
સુરત432686.65 %788
સુરેન્દ્રનગર1048972.1 %930

અમાંરી વેબસાઈટ gujaratiinfohub.com નિ મુલાકાત લેવા બદલ આભાર…

Leave a Comment