IDBI Recruitment 2024 : ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક (IDBI) એ 1000 ખાલી જગ્યાઓ સાથે એક્ઝિક્યુટિવ (સેલ્સ અને ઓપરેશન્સ) પોસ્ટ માં ભરતી
IDBI Recruitment 2024 : ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક (IDBI) એ 1000 ખાલી જગ્યાઓ સાથે એક્ઝિક્યુટિવ (સેલ્સ અને ઓપરેશન્સ) પોસ્ટ માટે 6ઠ્ઠી નવેમ્બર 2024 ના રોજ IDBI ESO ભરતી 2024 સૂચના બહાર પાડી છે. IDBI બેંક લિમિટેડ એક વિકાસ નાણા સંસ્થા તરીકે કામ કરે છે અને તે ભારતીય જીવન વીમા નિગમ અને ભારત સરકારની માલિકીની છે. બેંક … Read more