Niradhar Vrudha Pension Yojana : વૃદ્ધાવસ્થા પેન્શન યોજના હેઠળ સરકાર પેન્શનધારકને દર મહિને રૂ. 1500/- પેન્શન આપવાની જોગવાઈ છે, જુઓ કેવી રીતે કરવી અરજી
Niradhar Vrudha Pension Yojana | નિરાધાર વ્રુદ્ધ પેન્શન યોજના એ એક સામાજિક કલ્યાણ યોજના છે જેનો ઉદ્દેશ્ય એવા વૃદ્ધ નાગરિકોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે કે જેમની પાસે આવકનો સ્થિર સ્ત્રોત નથી અને પરિવારના સભ્યો તરફથી સહાય મળતી નથી. સમગ્ર ભારતમાં વિવિધ રાજ્ય સરકારો દ્વારા શરૂ કરાયેલ, આ યોજના વરિષ્ઠ નાગરિકોને માસિક પેન્શન ઓફર કરે છે, … Read more