Pradhan Mantri Surya Ghar Mafat Vijali Yojana 2024 : આ યોજનામાં સરકાર રહેણાંક ઘર ને મફત ઉર્જા પૂરી પાડવા માટે આપશે રૂપિયા 78,000 ની સબસિડી
Pradhan Mantri Surya Ghar Mafat Vijali Yojana 2024 | PM સૂર્ય ઘર મફત વિજળી યોજના એ એક સરકારી પહેલ છે જેનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં રહેણાંક ઘરોમાં સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના ઓછી અને મધ્યમ આવક ધરાવતા પરિવારો માટે વિનામૂલ્યે સોલાર પેનલની સ્થાપના પૂરી પાડે છે, જેનાથી તેઓ સીધા સૂર્યમાંથી સ્વચ્છ વીજળી ઉત્પન્ન … Read more