Railway Bharti : ભારતીય રેલવેમાં ભરતીની મોટી જાહેરાત! આ તારીખ પહેલા કરી નાંખજો અરજી, જિંદગી સુધરી જશે!

Railway Bharti | ઈસ્ટર્ન રેલવેએ ભારતીય રેલ્વેમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા રમતગમતના શોખીનો માટે સુવર્ણ તકની જાહેરાત કરી છે. રેલ્વે વિભાગે સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ગ્રુપ C અને ગ્રુપ Dની પોસ્ટ માટે અરજીઓ ખોલી છે, જેમાં કુલ 60 ખાલી જગ્યાઓ ઓફર કરવામાં આવી છે. જો તમે પાત્રતાના માપદંડોને પૂર્ણ કરો છો અને મજબૂત રમતગમતની પૃષ્ઠભૂમિ ધરાવો છો, તો પૂર્વ રેલવેમાં … Read more