Solar Penal Ata Chakki New Yojana 2024 : મહિલાઓને ફ્રીમાં મળશે લોટ મિલ, જાણો કેવી રીતે મળશે ?

Solar Penal Ata Chakki New Yojana 2024 : સરકાર સમાજના ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને મદદ કરવા માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે, સરકારે સોલાર આટા ચક્કી યોજના રજૂ કરી છે, જે સોલાર ઊર્જાથી ચાલતી લોટ મિલો મફતમાં પૂરી પાડે છે. આ લોટ મિલો સોલાર ઉર્જા પર … Read more